શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઈ દ્વારા આયોજિત
શૈક્ષણિક સન્માન સમારંભ પ્રંસગે
બન્ને સેશન માં ઉચ્ચ અભ્યાસ ક્રમમાં ઉર્તિણ થયેલા વિદ્યાર્થીઓ નું સ્ટેજ ઉપર બોલાવીને સન્માન કરવામાં આવશે.
શૈક્ષણિક સન્માન બાબત સંસ્થાનો નિર્ણય આખરી ગણાશે
શૈક્ષણિક સન્માન સમારંભ
શનિવાર, તારીખ : ૦૨-૦૪-૨૦૨૨
સ્થળ : રવિન્દ્ર નાટ્ય મંદિર, સિધ્ધી વિનાયક મંદિરની બાજુમાં, પ્રભાદેવી, દાદર, મુંબઈ - ૪૦૦૦૨૫.
પ્રથમ સેશન (વર્ષ ૨૦૧૯ - ૨૦ માટે) : સવારે ૧૦:૦૦ કલાકે શાર્પ
દ્વિતીય સેશન (વર્ષ ૨૦૨૦ - ૨૧ માટે) : બપોરે ૩:૩૦ કલાકે શાર્પ
બન્ને સેશન માટે માનનીય વક્તા
મોટિવેશનલ સ્પીકર : ડો. રમજાન હસણિયા
Degree : M.A, M.Phil & Ph.D
જેમને સાંભળવા એ જિંદગી નો એક લ્હાવો છે.
બન્ને સેશન માં પ્રસંગને અનુરૂપ સરળ સહજ સચોટ શૈલીમાં વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને સુંદર માર્ગદર્શન આપશે.
સન્માન સમારંભ પ્રસાશનના નિયમોને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે.
વિદ્યાર્થી અને તેમના વાલીઓ તેમજ સૌ જ્ઞાતિજનોને બન્ને કાર્યક્રમમાં સમયસર પધારવા નમ્ર અનુરોધ.
વ્યવસ્થા જાળવવા અને સાથ સહકાર આપવા નમ્ર વિનંતી.