*શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઈ*
માતા-પિતાના સહિયારા જીવનની સુવર્ણ જયંતીએ સંસ્થાના મેડિકલ સહાય ફંડના ગુલદસ્તામાં રૂપિયા એક લાખ નું અનુદાન આપી મહેંકાવ્યો છે માનવ ધર્મ મહાન....
શ્રીમતી લક્ષ્મીબેન લખમશી કેશવજી ખુથીયા
શ્રી લખમશીભાઈ કેશવજી પાંચાલાલ ખુથીયા (ભચાઉ)
સંસ્થા યુગલને અભિનંદન આપતા દાતા પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ આપે છે.
શ્રીમતી લક્ષ્મીબેન લખમશી ખુથીયા
ભચાઉ, વિલેપાર્લે
[RelationMarkup]