શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઈ
સફળ દામ્પત્ય જીવનની ૫૦મી વર્ષગાંઠ નિમિત્તે સંસ્થાના મેડિકલ સહાય ફંડના ગુલદસ્તામાં આપ્યું
રૂપિયા ૨,૦૭,૦૦૦/-
ની માતબર રકમનું અનુદાન.
સંસ્થાના મેડિકલ સહાય ફંડના ગુલદસ્તામાં
માતુશ્રી પુંજીબેન હરધોર કારીઆ પરિવાર - સુવઈ
એ માતબર રકમનું અનુદાન આપી સંસ્થા સાથેના ઋણાનુબંધનો સત્કાર કર્યો છે. સંસ્થા દાતાશ્રી પરિવારનું અભિવાદન કરે છે અને શુભ ભાવનાને બિરદાવે છે.
શ્રીમતી લક્ષ્મીબેન અમરશી કારીઆ
સુવઈ
[RelationMarkup]