શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઈ
દ્વારા
આયોજીત
પર્યુષણ પર્વનાં પાવન પ્રસંગે દાનના મહિમાને ઉજાગર કરી કોર્નિયાગ્રાફટિંગ કેમ્પ માટે રૂપિયા
એક લાખનું આપ્યું અનુદાન !
પુણ્યાત્માઓની પૂણ્યતિથીએ પરિવારે પ્રસરાવી માનવતાની મહેંક જે પૂરશે પાંચ પ્રજ્ઞાચક્ષુઓની આંખોમાં ઉજાસ !
ગામઃ સુવઈના
સ્વ.રતનશી પચાણ શાહ (બત્રીસમી પૂણ્યતિથી)
સુવઈ, થાણા
સ્વ.મીઠીબેન રતનશી શાહ (પાંચમી પૂણ્યતિથી)
સુવઈ, થાણા
સ્વ.કુસુમબેન રતનશી શાહ (પચીસમી પૂણ્યતિથી)
સુવઈ, થાણા
સંસ્થાના માનવ સેવાનાં આવા શુભ કાર્ય માટે સદાય સહયોગ આપનાર દાતા પરિવારના
સુપુત્રી-જમાઈઃ
અ.સૌ.કસ્તુરબેન રામજી ગાલા (ત્રંબૌ)
દોહિત્ર-દોહિત્ર વહુઃ અ.સૌ.જીગ્ના યોગેશ ગાલા, કુ.હિર, કુ.સંયમ
પરિવારને સંસ્થા ખૂબ ખૂબ ધન્યવાદ આપતા ભૂરિ ભૂરિ અનુમોદના કરે છે.