શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઈ દ્વારા

કોર્નિંયાગ્રાફટિંગ કેમ્પ - ૯૬ મું ચરણ

જીવનને સુસંસ્કારોથી સીંચનારા આદરણીય માતા - પિતાની સ્મૃતિ વંદના નિમિત્તે રૂપિયા એક લાખ નું આપ્યુ અનુદાન

પવિત્ર - પુણ્ય પ્રભાવી તમે પ્રેરણામૂર્તિ,
સદાચાર - સ્નેહાળ તમારી સ્મૃતિ,
વ્હાલપના તમે હતા વાત્સલ્યમૂર્તિ,
સત્કર્મોથી જીવંત હતી તમારી કૃતિ,
અમારા હ્રદયાસન ઉપર બિરાજશે તમારી મૂર્તિ,
હે! જન્મદાતા તમારી સ્મૃતિઓને સંભારણા રૂપે સાચવવા પાંચ પ્રજ્ઞાચક્ષુઓની આંખોમાં પૂર્યા રંગ ને બન્યું એમનુ જીવન રંગીન.


કોર્નિંયાગ્રાફટિંગ કેમ્પમાં અનુદાન આપવા બદલ સંસ્થા દાતાશ્રી શ્રીમતી ચેતનાબેન ચેતનભાઈ મગનલાલ સાવલા (ભચાઉ - મલાડ) પરિવારનો હ્રદયપૂર્વક આભાર માને છે.

દિવ્યઆત્માઓ મોક્ષમાર્ગના બને અનુગામી એજ કરે પ્રજ્ઞાચક્ષુઓ પ્રાર્થના....


શ્રીમતી ચેતનાબેન ચેતનભાઈ મગનલાલ સાવલા (ભચાઉ - મલાડ)


[RelationMarkup]