શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઈ દ્વારા

પ્રથમ માસિક પૂણ્યતિથી નિમિત્તે અનુદાન આપેલ છે.

અમારૂં શિરછત્ર કહો કે છાયો,
પ્રતિછાયો કહો કે પડછાયો,
અમારા થી અળગો થઈ ગયો.
સુખનાં સાથી કરતાંય દુઃખમાં રહેતા સદાય આગળ એવા
વાયદા-વચન રક્ષાના સંગાથી બન્યા...એવા,
ગામ લાકડીયાના સ્વ. અર્જુનભાઈ શંભુલાલ લાલજી ગાલા ની પ્રથમ માસિક પૂણ્યતિથીએ મેડિકલ સહાય ફંડમાં અનુદાન આપવા બદલ સંસ્થા દાતાશ્રી પરિવારની ભૂરિ ભૂરિ અનુમોદના કરતા આપે છે ધન્યવાદ!
સ્વ. અર્જુનભાઈનો આત્મા જલ્દીથી જલ્દી મોક્ષમાર્ગનો અનુગામી બને એજ પરમાત્માને પ્રાર્થના...


સ્વ. અર્જુનભાઈ શંભુલાલ લાલજી ગાલા
લાકડીયા