શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઈ દ્વારા આયોજિત

આકાશ દર્શન (Star Gazing)

વિખ્યાત ખગોળ વિજ્ઞાની ગેલેલિઓએ વર્ષ ૧૬૦૯ માં દૂરબીનની શોધ કરી આકાશ દર્શન શરૂ કર્યું. એ આકાશ દર્શન દ્વારા ગ્રહ, તારા, તારામંડળ, નક્ષત્ર વિગેરેની ગતિવિધીઓને જાણવા-માણવા તેમજ વા.વિ.ઓ સમાજના બાળકો, યુવાપેઢીની ખગોળ વિજ્ઞાન પ્રત્યે રૂચી વધે તે ધ્યાનમાં રાખીને આકાશ દર્શન કાર્યક્રમનું આયોજન બોરડી મધ્યે કરવામાં આવેલ છે.

પ્રસ્થાનઃ
તારીખઃ શનિવાર, ૯/૪/૨૦૨૨
સમયઃ બપોરે ૧.૦૦ કલાકે સંસ્થાની ઓફિસે પહોંચવું.
પાછા ફરવાનુંઃ રવિવાર, ૧૦/૪/૨૦૨૨

સ્થળઃ Maltibaug Agro Center, ડોંગરી પાડા, કોષબાદ પાસે, દહાણુ, 401602

રાહતના દરે ચાર્જ
રૂ. ૧૦૦૦/- ૧૨ વર્ષ થી નીચેના માટે
રૂ.૧૨૦૦/- ૧૨ વર્ષ અને તેનાથી ઉપોરના

વહેલો તે પહેલો ના ધોરણે મર્યાદિત સંખ્યામાં
રજીસ્ટ્રેશનઃ ગુરૂવાર, તા.૩૧.૩.૨૦૨૨
સમયઃ સવારે ૧૧.૦૦ થી ૧ અને બપોરે ૨ થી ૬ કલાક સુધી

સંસ્થાની નવી ઓફિસઃ
સ્ટોન લોજ, ૧ લે માળે, ૬૯, એસ.કે. બોલે રોડ, અજંતા પ્લાયવુડ ની સામે, દાદર વેસ્ટ, મુંબઈ ૪૦૦૦૨૮

ફોન નં. ૨૪૩૭૧૨૧૨ / ૧૫૧૫ / ૧૮૧૮
આપનું પુરૂં નામ, ગામ/એરિયા, ઉંમર, ફોન નં., મોબાઈલ નંબર સાથે ચાર્જ ની રકમ મોકલી નામ નોંધાવો.

ખાસ નોંધઃ ફોન ઉપર નામ નોંધવામાં આવશે નહીં.

આકાશ દર્શન ની વધુ વિગત માટે સંપર્કઃ
નવિન વિસરીયાઃ 8369123774
ચિરાગ નંદુઃ 9833161878