શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઈ
અભિનંદન... અભિનંદન... અભિનંદન
વાગડ કલા કેન્દ્રની ટીમ-૨૦૧૨ બાદ ફરી "મિડ-ડે લેડીઝ ક્રિકેટ" માં બીજી વખત ચેમ્પિયન
મિડ-ડે તથા ઘાટકોપર જોલી જીમખાનાના આયોજન હેઠળ મુંબઈમાં ગુજરાતી સમાજને ક્રિકેટના માધ્યમથી એક છત્ર હેઠળ લાવીને રોમાંચક તથા એન્ટરસ્ટેઈનિંગ ક્રિકેટનો બ્લોક બસ્ટર શો રજુ કરતી તેમજ મહિલા ક્રિકેટમાં અત્યંત લોકપ્રિય "મિડ-ડે" લેડિઝ ક્રિકેટ ટુર્નામેન્ટની તેરમી (૧૩th) સીઝનમાં વાગડ કલા કેન્દ્રની ટિમે ટ્રાન્સફોર્મ KVO સામેની ફાઈનલનો રોમાંચક મુકાબલો ૧૯ રનથી જીતી લીધો હતો.
મિડ-ડે લેડીઝ ક્રિકેટની ૧૩ મી સીઝનમાં ૨૬ ટીમોમાંથી પ્રથમ આવીને ચેમ્પિયન બની હતી.