શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઈ દ્વારા આયોજિત
શૈક્ષણિક સન્માન સમારંભ
જાહેર આમંત્રણ
પધારો વિદ્યાના સન્માન માટે....
વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે.....
અતિથિ વિશેષઃ
મોટિવેશનલ સ્પીકર માનનીય ડો. રમજાન હસણિયા ની વાણીનું રસપાન કરવા પધારો...
બન્ને કાર્યક્રમમાં સમારંભ બાદ ચા-નાસ્તાની વ્યવસ્થા રાખવામાં આવેલ છે.
વિદ્યાર્થી અને તેમના વાલીઓ તેમજ સૌ જ્ઞાતિજનોને બન્ને કાર્યક્રમમાં સમયસર પધારવા નમ્ર અનુરોધ.
પાર્કિંગની વ્યવસ્થા છે