શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઈ દ્વારા

સંથારો સિઝાયો તે નિમિત્તે અનુદાન રૂ. ૧,૦૦,૦૦૦/-

માનવ જન્મ અણમોલ અતિ દુર્લભ વારે વાર ના મળે આ જન્મ લક્ષ ચોર્યાશી ફેરા એ મેળ્યો આ માનવ ભવ જેમાં સાધ્યો ધર્મ તણો શુભ સાથ ને સંકલ્પ એજ પામી શકે આત્મ કલ્યાણનો અર્થ એવા જિન શાસનનું અણમોલ શ્રાવિકા રત્ન એવા માતુશ્રી રાજીબેન રણમલ તેજશી બૌવા (નૂતન ત્રંબો) પરિવાર તરફથી સંસ્થાનાં મેડિકલ સહાય ફંડના ગુલદસ્તામાં રૂ.૧,૦૦,૦૦૦ નું અનશન વ્રત નિમિત્તે તેમજ પૂજ્ય પિતાશ્રી અને ધર્મપત્ની ના આત્મકલ્યાણ શ્રેયાર્થે અનુદાન આપી માનવ સેવા એજ પ્રભુ સેવાના મંત્રને ઉજાગર કરવા બદ્દલ શ્રી વાગડ કલા કેન્દ્ર સંસ્થા દાતાશ્રી પરિવારનો ખૂબ ખૂબ આભાર માને છે અને આત્મશ્રેયાર્થિઓની ભૂરિ ભૂરિ અનુમોદના કરે છે.


રાજીબેન રણમલ તેજશી બૌવા
નૂતન ત્રંબો