93 rd Corneagrafting Camp - Shree Vagad Kala Kendra.
કોર્નિયાગ્રાફટિંગ કેમ્પ ૯૩ મું ચરણ - શ્રી વાગડ કલા કેન્દ્ર.


શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઈ દ્વારા
કોર્નિયાગ્રાફટિંગ કેમ્પ - ૯૩ મું ચરણ

માનવ સેવા અને જીવદયાના કાર્યોથી જિનશાસન જયવંતુ રહ્યું સદાય
પાંચ પ્રજ્ઞાચક્ષુઓ પામ્યા દ્રષ્ટિના દાન ચીરાબજાર - અજરામર મહિલા મંડળ થકી ઝળકી શાસનની શાન!!!

જીવરક્ષા અને માનવ સેવા એજ પ્રભુ સેવાનો અનેરો મંત્ર ગુંજી રહ્યો છે
દાદા ગુરૂ અજરામરના આશિષ થી આજ ! ચીરાબજાર અજરામર મહિલા મંડળ ની રાહબર હેઠળ અનેક સેવા લક્ષી પ્રવૃત્તિઓ થઈ રહી છે આજ !!

મેડિકલ અને સર્જિકલ કેમ્પ સ્થાનિકે કરાવવા માટે મંડળની સેવાભાવી બહેનો ઉત્સુક છે એ માટે પણ નોંધાવ્યું છે સંસ્થામાં નામ... સંસ્થા માને છે મંડળનો આભાર અને આપે છે ધન્યવાદ !!!

સેવા લક્ષી કાર્યથી શાસનની આન બાન ને શાન બની રહે સદાય

હ્દયથી નિકળે કરૂણાભાવ શ્રેષ્ઠ કર્મ એજ સર્વંશ્રેષ્ઠ ઉદેશ્ય બની રહે મહાન...












##ADVT##