વાગડ કલા કેન્દ્ર કો. ઓપ. ક્રેડિટ સોસાયટી લિમિટેડ

વ્યાજબી દરે સરળતાપૂર્વક લોન ઉપલબ્ધ

નાના ધંધાર્થી ભાઈઓ જેમનો સિઝનલ ધંધો છે તેમને અનુલક્ષીને તા. ૨૨-૦૧-૨૦૨૨ ની બોર્ડ ઓફ ડાયરેક્ટરની મિટિંગમાં સર્વાનુમતે શોર્ટટર્મ લોન આપવાનો નિર્ણય લેવામાં આવેલ છે.

વ્યાજના દર યથાવત

બિઝનેસ માટે રૂપિયા વીસ લાખ (રૂ ૨૦/- લાખ) સુધીની લોન ક્રેડિટ સોસાયટીના નિયમાનુસાર ઉપલબ્ધ

સિઝનલ ધંધા માટે શોર્ટટર્મ લોન ઉપલબ્ધ....
(દા. ત. ૩ મહિના / ૪ મહિના / ૬ મહિના માટે જ)

જેમ કે ત્રણ મહિના માટે લોન લઈને ધંધો પણ કરી શકશો અને વ્યાજ સહિત લોન એક સાથે સમયસર ભરપાઈ પણ થઈ શકશે.
આ સુવિધા ફક્ત શોર્ટટર્મ લોન ધારકો માટે જ રહેશે

સંજોગોનુસાર ધંધો પણ કરી શકો એ માટે વાગડ કલા કેંદ્ર કો. ઓપ. ક્રેડિટ સોસાયટી આપની સાથે છે.
ચાલો, કદમ થી કદમ મિલાવીએ અને સમાજની ઉગતી પેઢીને સધ્ધરતાની રાહ બતાવીએ. નિતીમતા આપણી રગરગમાં છે એનાથી સફળતાની સીડીઓ ચડીએ....