શ્રી વાગડ કલા કેન્દ્ર આયોજીત
વિદ્યાર્થી સન્માન સમારોહ-૨૦૧૫ માં અતિથી વિશેષ તરીકે પધારેલા લેખક 'શ્રી જય વસાવડા' નો આ પ્રેરણાત્મક વિડીયો જોવાનું ચુકતા નહીં.

વિડીયો જોવા અહીં લિંક પર ક્લિક કરો

જય વસાવડા આજે ગુજરાતી પ્રિન્ટ મીડિયા માં સૌથી વધુ લોકપ્રિય યુવાન લેખક છે. તેમની બહુમુખી કૉલમ (' સ્પેકટ્રોમીટર ' અને ' અનુવૃત્ત ') સમાજ અને સંસ્કૃતિના વિવિધ પરિમાણોને આવરી લેતા, છેલ્લા ૨૦ વર્ષથી દૈનિક 'ગુજરાત સમાચાર' ચાલી રહ્યો છે.


##NOTE## ##ADVT##